સુરતના મેયર હવે બેવડી જવાબદારી નીભાવશે. તેઓ એક તબીબ તરીકે પણ ફરજ બજાવશે. કોરોના પોઝિટિવ દર્દીના પરિવારજનોનું કાઉન્સિલીગ કરશે. આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં મેનેજમેન્ટ પણ જોશે. મેયર જગદીશ પટેલ પોતે એક તબીબ છે. રોજના 4 થી 5 કલાક આપશે સેવા. Subscribe us on YouTube
0 Comments